ઈરફાન અંસારીના નિવેદને રાજકારણમાં ગરમાવો: ’40 લાખ યુવાનો રાહુલ ગાંધીના આદેશની રાહ જોઈ રહ્યા’

જામનગરમાં વીજ વાયરના બંડલ ચોરી

ઈરફાન અંસારીના નિવેદનથી રાજકારણમાં ગરમાવો ઝારખંડ સરકારના કોંગ્રેસ કોટાના આરોગ્ય મંત્રી ડૉ. ઈરફાન અંસારીના વિવાદાસ્પદ નિવેદને રાજકારણમાં તણાવ જગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે દેશમાં આશરે 40 લાખ યુવાનો રસ્તા પર ઉતરવા માટે તૈયાર છે અને તેઓ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના આદેશની રાહ જોઈ રહ્યા છે. અંસારીએ આચોક્કસ ચેતવણી આપી કે જો … Read more