ઈન્ડિયન નેવીએ લૂંટારાઓના કબજામાંથી ઈરાની જહાજને બચાવ્યું: સોમાલિયાના લૂંટારાઓએ ક્રૂના 20 લોકોનું અપહરણ કર્યું હતું; મુંબઈથી 3,000 કિમી દૂર ઓપરેશન
ઈન્ડિયન નેવીએ ઈરાની જહાજને બચાવ્યું ભારતીય નૌકાદળે સોમાલિયાના દરિયાઈ લૂંટારાઓના કબજામાંથી માછીમારીનું જહાજ અજિની શોધી કાઢી અને જહાજના 20 ઈરાની ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવ્યું. આ ઓપરેશન સોમવારે પૂરું થયું અને ઘટના સ્થળ મુંબઈથી 3,000 કિમીથી વધુ દૂર હતું. ગુરુવારે જહાજ ઉપર 12 હથિયારધારી દરિયાઈ લૂંટારાઓએ કબજા કરી હતી. ઓપરેશનની વિગતો નૌકાદળે 48 કલાક ચાલી … Read more