12 વર્ષ બાદ ભદ્રના કિલ્લા પર જીવંત થયો અમદાવાદનો ઈતિહાસ

ભદ્ર ફેસ્ટિવલ 2023

ભદ્ર ફેસ્ટિવલ 2023નો પ્રારંભ અમદાવાદમાં 12 વર્ષ બાદ ભદ્ર ફેસ્ટિવલ 2023નો ભવ્ય પ્રારંભ થયો છે. વર્લ્ડ હેરિટેજ વીક-2026ના પ્રથમ દિવસે 5,000થી વધુ શહેરીજનો ભદ્ર પ્રાંગણમાં ઉમટી પડ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 19 થી 25 નવેમ્બર દરમિયાન આ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યો છે. ફેસ્ટિવલના મુખ્ય આકર્ષણ આ ફેસ્ટિવલમાં ભદ્ર કિલ્લા તથા શહેરના અનેક ઐતિહાસિક … Read more