AMCનો નિર્ણય: તમામ કમિટીઓના એજન્ડા હવે ડિજિટલ માધ્યમથી મોકલાશે; કોર્પોરેટરના ટેબલ પર નકલ મૂકવાની પ્રથા બંધ

SRHની માલકિન કાવ્યા મારન

AMCનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ પર્યાવરણની જાળવણી અને વહીવટી ખર્ચમાં ઘટાડો લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે સામાન્ય સભા સહિત તમામ કમિટીઓના એજન્ડા ડિજિટલ માધ્યમ દ્વારા ઈ-મેઇલથી મોકલવામાં આવશે. નવેમ્બરથી અમલી થતી આ વ્યવસ્થાથી કાગળના વપરાશમાં ઘટાડો થશે અને પ્રિન્ટિંગ તથા વિતરણનો ખર્ચ બચશે. GPMC એક્ટમાં સુધારો આ માટે GPMC એક્ટમાં પણ સુધારો … Read more