અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે ફરી નબીરાનો આતંક! ફુલ સ્પીડમાં ગાડી હંકારી 3 કાર ફંગોળી, પછી હોસ્પિટલમાંથી ફરાર

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે અકસ્માત અમદાવાદના ઇસ્કોન બ્રિજ નજીક મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો. પુરપાટ ગતિએ આવતી ગાડીના ચાલકે કાબુ ગુમાવી સર્વિસ રોડ પર ઉભેલી 3 કારને ટક્કર મારી હતી. બનાવમાં કોણે મૃત્યુ થયું નથી, પરંતુ કારોને ભારે નુકસાન પહોચ્યો હતો. અકસ્માત કેવી રીતે થયો પ્રાથમિક માહિતી પ્રમાણે, અકસ્માત પકવાન ચાર રસ્તા તરફથી ઇસ્કોન … Read more