ઇસનપુરમાં પરિણીતા પર સાસરિયાંનો ત્રાસ: કિડનીની નસમાં ઈજા, પતિ સહિત 5 લોકો સામે ગુનો

વડોદરા કોર્પોરેશન બજેટ

ઇસનપુરમાં પરિણીતા પર ત્રાસ GS Team, 3 Nov 20262 અમદાવાદના ઇસનપુરમાં રહેતી 30 વર્ષીય પરિણીતા પર સાસરિયાંઓ દ્વારા અમાનુષી ત્રાસ અને નાણાકીય માંગના કેસમાં તંત્ર કડકે પડ્યું છે. ફરિયાદ મુજબ ગર્ભાવસ્થામાં થયેલા મારઝૂડથી તેની કાનમાંથી લોહી નીકળ્યું અને કિડનીની નસમાં ઈજા થયો હતો, જેના કારણે તેને હોસ્પિટલમાં અઢી મહિના સુધી સારવાર લેવી પડી. કાગડાપીઠ પોલીસે … Read more