PM-CMના ડીપફેક વીડિયો દ્વારા સાયબર છેતરપિંડીનું જોખમ: ગૃહ મંત્રાલયની એડવાઈઝરી, પાકિસ્તાની +92 નંબર પરથી આવતા કૉલ-મેસેજથી સાવચેત રહો
ડિપફેક વીડિયો દ્વારા સાયબર છેતરપિંડી નવી દિલ્હીઃ 11 કલાક પહેલા — ગૃહ મંત્રાલયે સાયબર છેતરપિંડી સામે લોકોને સચેત કરવા એક એડવાઈઝરી જાહેર કરી છે. મંત્રાલયે જણાવ્યું છે કે ઠગો વડાપ્રધાન, નાણાં મંત્રી અને મુખ્યમંત્રીઓના નામો અને ડીપફેક વીડિયોનો ઉપયોગ કરીને લોકોને લક્ષ્યાંક બનાવી રહ્યા છે. એડવાઈઝરીમાં ખાસ કરીને પાકિસ્તાનના +92 કન્ટ્રી કોડવાળા નંબરોથી આવતા કૉલ … Read more