કલાલી: 40 મીટર રિંગરોડથી અટલાદરા સુધીના રસ્તા માટે રૃા.6.31 કરોડનો ખર્ચ, કોન્ટ્રાક્ટરને રૃા.99.71 લાખ વધુ ચૂકવાશે

સયાજીબાગ ટાંકીની પાણી લાઈન્સ શિફ્ટ

કલાલી રોડ પ્રોજેક્ટની વિગતો વડોદરાના કલાલી વિસ્તારમાં 40 મીટર રિંગરોડથી અટલાદરા અર્બન હેલ્થ સેન્ટર સુધીનો નવો રોડ રૃા.6.31 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટરને અંદાજિત રકમની તુલનામાં 18.75% વધુ મુજબ રૃા.99.71 લાખ વધારાની રકમ ચૂકવવાની સ્થિતિ બનશે. ડી.બી. પટેલે ચોમાસાની ઋતુ સિવાય 250 દિવસમાં આ કામ પૂરું કરવાની સંમતિ આપી છે. આ અંગે નિર્ણય … Read more