ભાજપે કહ્યું- CJP નેતાઓને દેશ-વિદેશમાંથી ફંડિંગ મળી રહ્યું છે: અધિકારીઓ પાસે તેના નક્કર પુરાવા, પાકિસ્તાની નેતાઓ આશુતોષ રાંકાને પૈસા આપી રહ્યા છે

સનીદેઓલની ફિલ્મ 'સૂર્યા: અંત સે આરંભ તક'

CJP નેતાઓને વિદેશી ફંડિંગ અંગે ભાજપનો આરોપ બેંગલુરુ — 13 કલાક પહેલા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે બેંગલુરુમાં પત્રકારો સાથે વાતચીતમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના કેટલાક નેતાઓ પર વિદેશી ફંડિંગ મળવાના આરોપ લગાવ્યા અને જણાવ્યું કે અધિકારીઓ પાસે તેના નક્કર પુરાવા છે. તેમણે દાવો કર્યો કે CJPના સ્થાપક અભિજીત દીપકેને અમેરિકન દાતાઓ પાસેથી અને આશુતોષ રાંકાને … Read more