4 છગ્ગા, 14 ચોગ્ગા અને 107 રને અણનમ… વૈભવનો ભાઈ પણ જબરદસ્ત બેટર નીકળ્યો
આશીર્વાદ સૂર્યવંશીનો શાનદાર પ્રદર્શન ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીના નાના ભાઈ આશીર્વાદ સૂર્યવંશીએ સ્થાનિક પ્રેક્ટિસ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. રવિવારે (25 ઓક્ટોબર) રમાયેલી મેચમાં આશીર્વાદે માત્ર 87 બોલમાં અણનમ 107* રનની વિસ્ફોટક સદી ફટકારી. તેણે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા અને તેના દમ પર ટીમને અંતે 2 વિકેટે રોચક જીત … Read more