ભાવનગર લઠ્ઠાકાંડમાં રો-મટીરીયલ સપ્લાયર આનંદ છાડી સહિત 13 આરોપીઓની ધરપકડ

લખનઉમાં પૂર

ભાવનગર લઠ્ઠાકાંડમાં ધરપકડ ભાવનગરના લઠ્ઠાકાંડ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસને વધુ તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 21 નામજદ આરોપીઓમાંથી 13ની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રો-મટીરીયલ સપ્લાયર આનંદ છાડીનો પણ સમાવેશ થાય છે. મિથેનોલ ભેળવાયેલા નકલી દારૂને કારણે અનેક લોકો પ્રભાવિત થયા હતા અને મૃત્યુઆંક 13 પર પહોંચ્યો છે. SMC દ્વારા તપાસ અને … Read more