ગાંધીનગર: GNLU હોસ્ટેલમાં આરોગ્ય સંકટ — 177 વિદ્યાર્થીઓ બીમાર, 93 ડેન્ગ્યુના કેસનો દાવો
ગાંધીનગર: GNLU હોસ્ટેલમાં આરોગ્ય સંકટ ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના (GNLU) હોસ્ટેલ પ્રાંગણમાં ગંભીર આરોગ્ય સંકટ સર્જાયો છે. વિદ્યાર્થી મંડળે કરેલા સર્વે પ્રમાણે કુલ 177 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હોવાનું દાવો કરવામાં આવ્યો છે અને કેમ્પસમાં 93 ડેન્ગ્યુ, 10 ટાઈફોઇડ, 58 વાયરલ ચેપ, 20 ફૂડ પોઇઝનિંગ તેમજ 19 અન્ય ચેપના કેસો નોંધાયા હોવાનું જણાવ્યું છે. વિદ્યાર્થી … Read more