જબલપુર: નર્મદા નદીમાં હોમગાર્ડ પેટ્રોલ બોટ ડૂબી, 15 લોકોને બચાવવામાં આવ્યા
જબલપુરમાં નર્મદા નદીમાં હોમગાર્ડ બોટ ડૂબી જબલપુરના ગૌરીઘાટ નજીક નર્મદા નદીમાં હોમગાર્ડની પેટ્રોલ બોટનું એન્જિન અચાનક બંધ થતા બોટ તીવ્ર પ્રવાહમાં વહેવા લાગી અને થોડા સેકન્ડમાં ડૂબી ગઈ. બોટમાં સવાર લગભગ 15 હોમગાર્ડ તાલીમાર્થીઓ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમના સભ્યો હતા અને તમામને બચાવી લેવામાં આવ્યા. ઘટના સમયે બરગી ડેમના 13 દરવાજા ખુલા હોવાના કારણે નદીનો … Read more