ઇન્ડોનેશિયામાં ફાયરફાઇટિંગ હેલિકોપ્ટર નદીમાં પડી ગયું; એકના મોત, બે બચાવાયા
ઇન્ડોનેશિયામાં હેલિકોપ્ટર દુર્ઘટના ઇન્ડોનેશિયામાં દક્ષિણ કલિમંતનમાં જંગલ અને પીઢ ભૂમિમાં લાગેલી આગો પર કાબુ પામવા માટેની કામગીરી દરમિયાન એક હેલિકોપ્ટર નદીમાં પડી ગયું અને એક ક્રૂ સભ્યનું મૃત્યુ થઈ ગયું છે. ઇન્ડોનેશિયાનાં આપત્તિ નિવારણ એજન્સીએ જણાવ્યું હતું કે એક ઇન્ડોનેશિયન ક્રૂ સભ્યનું મોત થયું છે અને હેલિકોપ્ટરમાં સવાર અન્ય બે લોકો — એક આસ્ર્ટેલિયાન અને … Read more