અમદાવાદમાં સાત આધાર સેવા કેન્દ્રો હવે રવિવારે પણ ખુલ્લા રહેશે

કેનેડામાં માર્ગ અકસ્માત

અમદાવાદમાં આધાર સેવા કેન્દ્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોકરીયાત, વેપારીઓ અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શહેરમાં સાત આધાર સેવા કેન્દ્રો દર રવિવારે સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રાખવાનો નિર્ણય કર્યો છે. આ કેન્દ્રો મધ્ય, ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એક-એક કરીને ખુલ્લા રહેશે. નાગરિકો આ કેન્દ્રો પર આધાર સંબંધિત સેવાઓનો … Read more