દિવાળીમાં આગના બનાવોમાં 565.45% નો તોતિંગ ઉછાળો; રાજ્યભરમાં 62 લોકો દાઝ્યા, સુરત અને અમદાવાદ મોખરે
દિવાળીમાં આગના બનાવો દિવાળી પર્વ દરમિયાન રાજ્યભરમાં ઇમરજન્સી કિસ્સાઓમાં મોટો વધારો નોંધાયો છે. ‘112’ અને ‘108’ ઇમરજન્સી સેવાઓ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, દિવાળી દિવસે આગના બનાવોમાં 565.45% નો તોતિંગ વધારો નોંધાયો અને કુલ 366 આગ સંબંધિત ઘટનાઓ નોંધાઇ હતી. તેમાં સુરત (82) અને અમદાવાદ (56) સૌથી આગળ આવ્યા. શહેરવાર આગના બનાવો 112 ઇમરજન્સી સેવાના … Read more