તરસાલી બાયપાસ પાસે દારૂ કટિંગ પર મકરપુરા પોલીસે રેડ, 1,855 બોટલ અને 30.75 લાખનો મુદ્દામાલ જપ્ત, ત્રણ ધરપકડ

તરસાલી બાયપાસ દારૂ કટિંગ

તરસાલી બાયપાસ નજીક દારૂ કટિંગની રેડ તરસાલી બાયપાસ નજીક દ્વારકેશ હાઇવ્યૂ સોસાયટીના પાર્કિંગમાં દારૂનું કટિંગ થવાની માહિતી મળતા મકરપુરા પોલીસે દરોડો પાડ્યો. સ્થળ પરથી આકાશ ઠાકરડા, સ્વરાજસિંહ રાજપૂત અને વિજય ઠાકરડા નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 1,855 દારૂની બોટલ, કાર, જીપ અને મોબાઇલ સહિત કુલ 30.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડાની … Read more