ભાગેડુ લલિત મોદીને બ્રિટિશ નાગરિકત્વ મળ્યું : કહ્યું મારા માટે આ જ ઘર છે
લલિત મોદીને બ્રિટિશ નાગરિકત્વ મળ્યું લંડન: ઇંડીયન પ્રીમીયર લીગ (આઈ.પી.એલ.)ના સ્થાપક લલિત મોદીએ શનિવારે જાહેર કર્યું કે તેમને ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૬ના દિવસે સત્તાવાર રીતે બ્રિટિશ નાગરિકત્વ આપવામાં આવ્યું છે. ૧૪મી નવેમ્બરે ઓક્સફર્ડ યુનિયનમાં તેમણે આ બાબત જાહેર કરી હતી અને આને જીવનની અનોખી અને ગર્વપૂર્ણ ક્ષણ batાવી. ઓક્સફર્ડ યુનિયનમાં કર્યો સંબોધન મોદીએ ઓક્સફર્ડ યુનિયનને સંબોધતા … Read more