ચૂંટણી પંચે આંતરિક મતભેદ અંગે પોઈન્ટ ટુ પોઈન્ટ સ્પષ્ટતા કરી; SIR, ECINET અને સમયસીમા પર નિર્ણય જાહેર

મેરામણભાઈ પરમાર સુસાઇડ કેસ

ચૂંટણી પંચે આંતરિક મતભેદ અંગે સ્પષ્ટતા દિલ્હી: ચૂંટણી પંચે શનિવારે કમિશનની અંદર ઉઠેલા આંતરિક મતભેદ અને કાર્યપદ્ધતિ અંગેના આરોપોને પોઈન્ટ ટુ પોઈન્ટ સ્પષ્ટતા આપી. કમિશનની તમામ મુખ્ય અને સામૂહિક નિર્ણયો, જેમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પણ શામેલ છે, સમગ્ર કમિશન દ્વારા સર્વાનુમતે લેવામાં આવ્યા હોવાનું કમિશનની નોંધ રહી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર … Read more