ઇન્સ્ટાગ્રામ પર હવે અશ્લીલ અને હિંસક પોસ્ટ્સ ઓછી દેખાશે: AI દ્વારા એક્સપ્લોર અને ફીડ સેક્શન ફિલ્ટર થશે; સરકારએ કહ્યું હતું- મેટા એલ્ગોરિધમની સમીક્ષા કરે
ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ અને હિંસક પોસ્ટ્સ ઓછી દેખાશે નવી દિલ્હી — 38 મિનિટ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામે ભારતમાં પોતાની કન્ટેન્ટ રિકમેન્ડેશન સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. કંપનીએ જણાવ્યું છે કે હવે યુઝર્સને પ્લેટફોર્મ પર અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ ઓછી જોવા મળશે. આ માટે કંપનીએ નવી અને વધુ સારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત મોડલનો ઉપયોગ શરૂ … Read more