અર્જુન નાગામાં રણદીપ હુડા, સેલિના જેટલી અને અર્જુન રામપાલની એન્ટ્રી
અર્જુન નાગા ફિલ્મમાં રણદીપ હુડા, સેલિના જેટલી અને અર્જુન રામપાલની એન્ટ્રી મુંબઈમાં દિગ્દર્શક અનિલ શર્મા તેમના પુત્ર ઉત્ત્કર્શની કારકિર્દીને તેજી આપવા માટે નવી ફિલ્મ અર્જુન નાગા બનાવી રહ્યા છે. સમાચાર અનુસાર આ પ્રોજેક્ટમાં રણદીપ હુડા અને સેલિના જેટલીની પણ એન્ટ્રી થઈ છે અને અર્જુન રામપાલ ખલનાયકની ભૂમિકામાં હશે તે પહેલેથી જ જાહેર થયું છે. હાલ … Read more