ઈઝરાયેલની ચૂંટણીમાં ત્રિશંકુ સ્થિતિ: અરબ પાર્ટીઓ 19 બેઠકો સાથે કિંગમેકર બની
ઈઝરાયેલની ચૂંટણીમાં ત્રિશંકુ સ્થિતિ ઈઝરાયેલની 120 બેઠકો ધરાવતી સાંસદ (કેનેસેટ) ની સામાન્ય ચૂંટણીમાં ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ છે. 89.8% મતોની ગણતરી બાદ વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ગઠબંધનને 53 અને મુખ્ય વિપક્ષી ગઠબંધનને 48 બેઠકો મળી આવી છે. અરબ પક્ષોએ કુલ 19 બેઠકો જીતીને ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે, જેના કારણે સરકાર રચનાની સ્થિતિ અનિશ્ચિત થઈ ગઈ છે … Read more