‘CJPને અમેરિકાથી ફંડ મળે છે’: હોલીવુડ ગાયિકા મેરી મિલબેનનો આરોપ, દીપકેને પૈસા મોકલવામાં આવ્યા હોવાનું દાવો

ગુજરાત NSUI સફાઈ અભિયાન

CJPને અમેરિકાથી ફંડ મળે છે વોશિંગ્ટન ડી.સી.થી હોલીવુડ ગાયિકા મેરી મિલબેને કોકરોચ જનતા પાર્ટી (CJP) ઉપર અમેરિકા સ્થિત ડોનર્સ દ્વારા ફંડ આવેલાના આરોપ લગાવ્યો છે. મિલબેનના દાવા મુજબ, આ પૈસા અભિજીત દીપકેને મોકલવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ ભારતમાં અશાંતિ ફેલાવવા અને સરકારના કામમાં અડચણ ઊભી કરવા માટે થાય છે. તેમણે આ તકેદારી X પર … Read more