આમિર ખાનના ભાણેજ ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ, ભારતીય નાગરિક ન હોવા છતાં દેખાવોમાં જોડાવાની મળી સજા
ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ મુંબઈ પોલીસે અભિનેતા ઇમરાન ખાન સામે કડક કાર્યવાહી કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ સાથે 10 ઓક્ટોબરે ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે યોજાયેલા રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ અમેરિકન નાગરિક ઇમરાન ખાનને 28 ઓક્ટોબર 2026 સુધીમાં ભારત છોડવાની સત્તાવાર નોટિસ આપાઈ છે. પ્રદર્શન અને અટકાયત ‘કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા … Read more