શરદ પૂર્ણિમાએ આખી રાત વરસશે ‘અમૃત’, જાણો લક્ષ્મી પૂજા અને ચંદ્ર દર્શનના ખાસ નિયમો
શરદ પૂર્ણિમા 2026માં વર્ષ 2026માં શરદ પૂર્ણિમા 25 ઓક્ટોબરે ઉજવાશે. આ દિવસે માતા લક્ષ્મી, ચંદ્રદેવ અને શ્રીકૃષ્ણની પૂજા-અર્ચનાનું વિશેષ મહિમા છે. જ્યોતિષીય દૃષ્ટિએ ચંદ્ર પૃથ્વીની નજીક હોવાનાં કારણે તેની 16 કળાઓ પરિપૂર્ણ માનવામાં આવે છે અને માન્યતા પ્રમાણે આ રાત્રે ચંદ્ર કિરણોમાંથી અમૃતની વર્ષા થાય છે. લક્ષ્મી પૂજા અને ચંદ્ર દર્શન ઉંડા આધ્યાત્મિક અને ધાર્મિક … Read more