ગરબા વિવાદ: અમૃતા ફડણવીસના નિવેદનથી ચર્ચા ગરમાઇ

El Niño સ્વાસ્થ્ય જોખમ

ગરબા વિવાદ: અમૃતા ફડણવીસના નિવેદનથી ચર્ચા ગરમાઇ મહારાષ્ટ્રમાં નવરાત્રિ પહેલાં ગરબા અને દાંડિયા કાર્યક્રમોમાં પ્રવેશને લઈને રાજકીય વિવાદ ઉગ્ર થઇ ગયો છે. વિશ્વ હિન્દુ પરિષદે મુસ્લિમોને ગરબા-દાંડિયામાં પ્રવેશ ન આપવા અપીલ કરી છે અને આયોજકોને મહેમાનોની ઓળખ તપાસવાની સલાહ આપી છે. ભાજપ નેતા નિતેશ રાણેએ પણ આ વલણનું સમર્થન કર્યું હતું, જ્યારે હવે મુખ્યમંત્રી દેવેન્દ્ર … Read more