‘પોલીસ જોતી રહી ને હથિયારધારીઓ ઘૂસી ગયા’: અભિષેક બેનર્જી પર જીવલેણ હુમલો, કહ્યું- ભાજપે જન્મદિવસ પર જ મને મારવાનું કાવતરું ઘડ્યું
અભિષેક બેનર્જી પર હુમલો કોલકાતા — 5 કલાક પહેલા: TMC સાંસદ અભિષેક બેનર્જીએ શુક્રવાર મોડી રાત્રે આશરે 2 વાગ્યે પોતાના નિવાસસ્થાન પર હથિયારધારીઓ ઘુસીને હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે X પર વીડિયો અને કેટલીક તસવીરો શેર કરી દાવો કર્યો કે તેમના જન્મદિવસે કેટલાક લોકોને હથિયારો લઈને ઘરમાં પ્રવેશ્યાં અને પથ્થરો ફેંકાયા; તેમને આ … Read more