યુપીની જેમ ગુજરાતમાં પણ ભુંડા ગરબા, મર્યાદાહીન ડ્રેસ પર રોક જરૂરી: અભય શુક્લાનું નિવેદન
ગુજરાતમાં ભુંડા ગરબા રાજકોટ — સીઆઈડી (CID) ફેમ અભિનેતા અભય શુક્લાએ જૂનાગઢમાં આયોજિત ‘શક્તિ સ્પંદન 2026’ પ્રાચીન ગરબી મહોત્સવની મુલાકાત લીધી અને પાર્ટી પ્લોટની વ્યાપારિક ગરબા સંસ્કૃતિ સામે આક્ષેપ વ્યક્ત કર્યા. શુક્લાએ ઘટનાસ્થળે કહ્યું કે પાર્ટી પ્લોટમાં માતાજીના નામે વેપાર થાય છે અને યુવાનો ગરબાના નામે ભૂંડા દેખાવો કરે છે. તેમણે ગુજરાતમાં આવા ગરબા પર … Read more