ગોવિંદાએ છૂટાછેડા અને અફેર અંગે મૌન તોડ્યું; સુનીતાને ‘પહેલો પ્રેમ’ અને ‘લક્ષ્મી’ ગણાવ્યો, ‘તલાક’નો સ્પષ્ટ ઇનકાર
ગોવિંદા છૂટાછેડા અંગે મૌન તોડે છે બોલિવૂડ અભિનેતા ગોવિંદાએ પત્ની સુનીતા આહુજા સાથેના સંબંધો અને છૂટાછેડાના વિવાદ પર મૌન તોડી સુંદર રીતે જવાબ આપ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં ગોવિંદાએ સુનીતાને પોતાનો “પહેલો પ્રેમ” અને “લક્ષ્મી” ગણાવ્યો અને જણાવ્યું કે તેમના ઘરમાં થયેલા વિવાદ પાછળ કોઈ ત્રીજી પક્ષનો હસ્તક્ષેપ છે. તેમણે ખાસ કરીને કહ્યુ કે હિન્દુ હોવાના … Read more