ગુજરાતમાં PNG ગેસ ભાવમાં અસમાનતા સામે કોંગ્રેસનો આક્ષેપ, અમદાવાદ-સુરેન્દ્રનગરમાં 126 રૂપિયાનો તફાવત
ગુજરાતમાં PNG ગેસ ભાવમાં અસમાનતા ગુજરાત કોંગ્રેસે રાજ્યમાં PNG (પાઇપ્ડ નેચરલ ગેસ)ના ભાવ અને માપદંડમાં ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસના દાવા અનુસાર અદાણી ગેસ અમદાવાદમાં ₹1473 વસૂલ કરે છે જ્યારે સુરેન્દ્રનગરમાં ₹1347 લેવાય છે — એટલે કે ₹126નો તફાવત છે. પક્ષે તે પણ આક્ષેપ કર્યો છે કે ગુજરાત સરકારે નિયંત્રિત પોતાની કંપની ગુજરાત ગેસ ગુજરાતમાં … Read more