અડિયાલા જેલમાં ઈમરાન ખાની ગુહાર: “મારી પત્નીને બચાવો”, વકીલોને કહ્યું માત્ર બુશરા પર ધ્યાન કેન્દ્રિત કરો
ઈમરાન ખાની ગુહાર પાકિસ્તાનની અડિયાલા જેલમાં રહેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને તેમના વકીલોને જણાવ્યું છે કે તેઓ પોતાની પત્ની બુશરા બીબીને જેલમુક્ત કરાવવા અને યોગ્ય તબીબી સારવાર આપવવામાં જ પૂર્ણએકાગ્રતા રાખે. 3 નવેમ્બર 2026ના રોજ PTIના સિનિયર નેતા અને વકીલ ગૌહર અલી ખાન જ્યારે જેલમાં ઈમરાનને મળ્યા હતા ત્યારે તેઓએ આ અપીલ કરી હતી. વકીલો … Read more