અમરેલી: અડતાળામાં પાણીની સમસ્યા લઈને ચર્ચા દરમિયાન ઉપસરપંચે રિવોલ્વર અને ધોકો બતાવી મારામારી, મુખ્ય આરોપી સહિત 3 ઝડપાયા

કાશ્મીરનું તાપમાન

અમરેલી: અડતાળામાં પાણીની સમસ્યા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં પાણીની રજૂઆત કરવા ગયા ગ્રામજનો અને ગામના ઉપસરપંચ તથા સ્થાનિક કોંગ્રેસ અગ્રણી જીતુ વાળાનો અથડામણનો બનાવ સામે આવ્યો છે. ગ્રામજનોનો દાવો છે કે રજૂઆત દરમિયાન ઉપસરપંચ જીતુ વાળાએ એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ધોકો બતાવી તેમના પર હુમલો કર્યો હતો. આ મારામારીનો વીડિયો સોશિયલ … Read more