નર્મદા: તિલકવાડાના ગોલા તલાવડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત, વન વિભાગે તપાસ હાથ ધરી

દીપડાનું મોત

નર્મદા: દીપડાનું મોત નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગોલા તલાવડી ગામની નજીક એક દીપડો રસ્તો પસાર કરી રહ્યું હત્ય ત્યારે પૂરપાટ ઝડપે આવતાં અજાણ્યા વાહને તેને ટક્કર મારતાં દીપડાનું કરુણ મૃત્યુ થયું. ઘટના બાદ વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. વન વિભાગે માહિતી મેળવતાં મૃતદેહ કબજે લીધો અને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ઘટનાની વિગત … Read more