હરિદ્વાર જતી કાર ડિવાઇડર સાથે ભટકી અગનગોળો બની, 5 લોકો સળગી જતા મોત

ગુજરાત બુલેટ ટ્રેન 2027

હરિદ્વાર જતી કાર અકસ્માત ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં ગુરુવારે એક ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનું કરૂણ મોત થયું છે. હરિદ્વાર જતી કાર તિતાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ ગઈ અને ટકોરાના બાદ કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી. ઘટનાની વિગત માહિતી અનુસાર કાર બેકાબૂ થઇ ગઇ અને ડિવાઇડર સાથે અથડાઈ ચૂકી હતી. અથડામણતાં જ કાર અગનગોળો … Read more