વડોદરાની ૧૨ વર્ષીય યાતિકા દેવરે મુંબઈમાં નવમી એશિયા કપ ઇન્ટરનેશનલ ઓપનમાં ગોલ્ડ અને સિલ્વર જીત્યાં

ડીનો મોરિયાની પૂછપરછ

યાતિકા દેવરે ગોલ્ડ અને સિલ્વર જીત્યા વડોદરાની ૧૨ વર્ષીય કરાટે ખેલાડી યાતિકા દેવરે મુંબઈના અંધેરી સ્પોર્ટસ્ કોમ્પ્લેક્સ ખાતે ૨૭ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી નવમી એશિયા કપ ઇન્ટરનેશનલ ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતીને સિદ્ધિ મેળવી છે. માંજલપુરની યાતિકાએ ક્યુમિટે ફાઈટમાં ગોલ્ડ અને વ્યક્તિગત કાતા સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય … Read more