પાકિસ્તાનને હરાવનાર ગુજરાતના યુવા સ્ટાર મોહિત ઉલવાને મોટું ઇનામ: સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં પસંદગી

ઇન્ડિગોની ફ્લાઇટ ટેકનિકલ ખામી

મોહિત ઉલવાને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે પસંદગી અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી ભારતને ચેમ્પિયન બનાવનાર ગુજરાતનો 18 વર્ષીય મોહિત ઉલવાને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સિનિયર ટીમમાં પસંદગી મળી છે. સોસોર્સ મુજબ મોહિતને સીધા ઇન્દોર પહોંચી ટીમ સાથે જોડાવા સૂચના આપવામાં આવી છે. અંડર-19 એશિયા … Read more