શિકાગોમાં ગુજરાતી યુવકે પત્નીની છરીથી હત્યા કરી, બંને 5 મહિનાથી અલગ રહેતા હતા
શિકાગોમાં ગુજરાતી યુવકે પત્નીની હત્યા અમેરિકાના શિકાગોમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ ગુજરાતી એવી 31 વર્ષના અંકુર પટેલે પોતાની 32 વર્ષની પત્નીને છરીના ઘા મારીને મારી નાખ્યાં હોવાનું પ્રાપ્તિની માહિતીમાં કહેવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીને શિકાગોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે અને કેસની તપાસ ચાલી રહી છે. ઘટનાક્રમ પ્રાપ્ત માહિતી … Read more