ટ્રેનિંગ દરમિયાન પ્રેમમાં પડેલી મહિલા કોન્સ્ટેબલ્સ
ટ્રેનિંગ દરમિયાન એકબીજા સાથે પ્રેમમાં પડેલી બે મહિલા કોન્સ્ટેબલ્સે લગ્ન માટે પોલીસ વિભાગ પાસેથી છૂટ્ટી માંગવા ઉપરાંત એમનાં આમંત્રણપત્ર પણ સોંપ્યા હતા. બન્નેને એકબીજાથી લગ્ન કરવા અંગે પરિવાર તરફથી વિરોધનો સામનો કરવો પડતા હવે તે લગ્ન રદ કરી દેવામાં આવ્યા છે.
ટ્રેનિંગ દરમિયાન સંબંધ ટ્રેનિંગ દરમ્યાન બંને મહિલા કોન્સ્ટેબલ્સ નજીક આવી અને તેમના વચ્ચે પ્રેમનો સંબંધ ઉભો થયો. પરિવારના વિરોધને કારણે બંનેની લગ્નયોજનાઓ રદ કરી દેવામાં આવી છે.