ગોવિંદા-સુનિતા વિવાદમાં કશ્મીરા શાહે સુનિતાને ખુલ્લું સમર્થન આપ્યું August 25, 2026 by Trend Gujarat ગોવિંદા-સુનિતા વિવાદમાં કશ્મીરા શાહનું નિવેદન અભિનેત્રી કશ્મીરા શાહે ગોવિંદા અને સુનિતા વચ્ચે ચાલી રહેલા વિવાદ પર પોતાનું નિવેદન આપ્યું છે અને ખુલ્લેઆમ સુનિતા (મામી)નું સમર્થન કર્યું છે. કશ્મીરાએ જણાવ્યું કે સુનિતા આજે સુધી ક્યારેય ખોટું બોલી નથી.