નવસારી: જલાલપુરમાં સરકારી ખારપાટી જમીનમાં ગેરકાયદેસર આશ્રમ તોડી 6,000 ચોરસ મીટર મુક્ત
નવસારીના જલાલપુરમાં સરકારી ખારપાટી જમીન પર ગેરકાયદેસર દબાણ કરાયેલા આસારામ આશ્રમના બાંધકામને તંત્ર દ્વારા તોડી નાખવામાં આવ્યું છે. મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ઑપરેશનમાં બુલડોઝર અને જેસીબીની મદદથી 6,000 ચોરસ મીટર જમીન મુક્ત કરવામાં આવી હતી. કલેક્ટરના આદેશે મામલતદાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. ઓપરેશનની વિગત ઓપરેશન દરમિયાન આશ્રમના શેડ, … Read more