ઈડર તાલુકાના દિયોલી ખાતે Shivshakti Vidyamandirમાં J.J. Desai સાહેબનો વયનિવૃત્તિ સન્માન સમારોહ

દિયોલી સમાચાર – Shivshakti Vidyamandir વયનિવૃત્તિ સન્માન સમારોહ

સાબરકાંઠા જિલ્લાના દિયોલી ખાતે Shivshakti Vidyamandirમાં શિક્ષક J.J. Desai સાહેબના નિવૃત્તિ અવસરે ભવ્ય સન્માન સમારોહ યોજાયો, 600થી વધુ વિદ્યાર્થીઓને ગિફ્ટ. ઈડર તાલુકાના દિયોલી ખાતે Shivshakti Vidyamandirમાં વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના દિયોલી ગામ સ્થિત શ્રીમતી એમ.જે. મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર ખાતે રવિવારે શાળાના પટાંગણમાં શિક્ષકશ્રી જશુભાઈ જે. દેસાઈ (J.J. Desai) સાહેબના વયનિવૃત્તિ નિમિત્તે … Read more

દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગર દ્વારા નડાબેટ ઇન્ડો-પાક બોર્ડર ખાતે દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમ

દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગરના થિયેટર તથા નૃત્ય વિભાગ દ્વારા ગુજરાતના પ્રખ્યાત નડાબેટ ઇન્ડો-પાક બોર્ડર (બનાસકાંઠા) ખાતે એક ભાવવિભોર અને દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ Border Security Force, Gujarat Tourism તથા Nadabet Indo-Pak Border સીમા દર્શન પ્રોજેક્ટના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ એક પાત્ર અભિનય સ્પર્ધા સાથે સાથે સંગીતમય નૃત્ય-નાટિકા “Heritage Walk on India’s Map” રજૂ કરી. … Read more

Trend Gujarat E-Paper 09 January 2026 | Today Gujarati Newspaper PDF

Trend Gujarat આજનું ઈ-પેપર (09 જાન્યુઆરી 2026) વાંચો. ગુજરાતના તાજા સમાચાર, રાજકારણ, સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સમાચાર PDFમાં.

📰 ✍️ લેખનપ્રેમીઓ માટે ખાસ તક!

✨ શું તમને લખવાનો શોખ છે? શું તમે✔️ લેખ લખો છો?✔️ વિચારો શબ્દોમાં ઉતારી શકો છો?✔️ સમાજ સુધી તમારી વાત પહોંચાડવા માંગો છો? 👉 તો Trend Gujarat આપે છે તમને તમારું પોતાનું ડિજિટલ પ્લેટફોર્મ! 📢 આપ પણ આપના આર્ટિકલ અમોને મોકલો તમારા દ્વારા લખાયેલા📝 સમાચાર📝 માહિતીપ્રધાન લેખ📝 સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય, પ્રવાસ, લાઈફસ્ટાઈલ વિષયક લેખ Trend Gujarat વેબસાઇટ … Read more

ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશનનું વાર્ષિક અધિવેશન આનંદ નિકેતન સ્કૂલમાં યોજાયું

Gujarat Awardee Teachers Federation Annual Conference and Felicitation Ceremony

ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશનનું વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને સન્માન સમારોહ ગાંધીનગરના આનંદ નિકેતન સ્કૂલ ખાતે યોજાયો, જેમાં એવોર્ડી શિક્ષકોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકોનું સંગઠન એટલે ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) ઍવૉર્ડી ટીચર્સ ફેડરેશન. તેના વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને સન્માન સમારોહનું આયોજન આનંદ નિકેતન … Read more

ગ્રીનલૅન્ડ પર અમેરિકી કબજો થયો તો ‘નાટો’નો અંત આવી શકે: ડેનમાર્કની ચેતવણી

Denmark Warns NATO Could Collapse Over US Control of Greenland

ગ્રીનલૅન્ડ પર અમેરિકી કબજાની ટ્રમ્પની ટિપ્પણી બાદ ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડે કડક વિરોધ નોંધાવ્યો છે. ડેનમાર્કે ચેતવણી આપી છે કે આવું થયું તો નાટો ગઠબંધન તૂટી શકે. ગ્રીનલૅન્ડ પર કબજો કરવાની અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી બાદ યુરોપીય રાજકારણમાં ભારે હલચલ સર્જાઈ છે. ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડ બંનેએ આ નિવેદનનો કડક વિરોધ નોંધાવ્યો છે અને ગંભીર … Read more

ભારતે અમેરિકામાં પોતાના હિતોને આગળ ધપાવવા લોબીંગ કંપનીની મદદ લીધી

ભારતીય દૂતાવાસે અમેરિકા ખાતે વેપાર કરાર અને ઓપરેશન સિંધૂર મુદ્દે ભારતના હિતોને આગળ ધપાવવા અમેરિકન લોબીંગ કંપનીની સેવાઓ લીધી હોવાનું ખુલાસો થયો છે. અમેરિકામાં ભારતના વ્યાપારિક અને કૂટનીતિક હિતોને વધુ અસરકારક રીતે આગળ ધપાવવા માટે વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસે એક અમેરિકન લોબીંગ કંપનીની મદદ લીધી હોવાનું સામે આવ્યું છે. આ માહિતી અમેરિકાના ન્યાય વિભાગ (DoJ) … Read more

યુરોપમાં ભારે હિમવર્ષા અને બરફીલા તોફાનનું તાંડવ, અનેક દેશોમાં જનજીવન ઠપ્પ

Heavy snowfall and winter storm disrupts life in Europe

યુરોપના અનેક દેશોમાં ભારે હિમવર્ષા, બરફીલા તોફાન અને કડક ઠંડીના કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ફ્લાઈટ, રેલ અને રોડ પરિવહન ઠપ્પ, અનેક લોકોના મોત. યુરોપના મોટાભાગના વિસ્તારોમાં ભારે હિમવર્ષા, બરફ અને તીવ્ર ઠંડીના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ખરાબ હવામાનને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત બન્યા છે તેમજ અલગ-અલગ દેશોમાં અનેક લોકોના મોતની ઘટનાઓ પણ સામે … Read more

વિદેશમાં અભ્યાસ પછી સ્થાયી થવાનું સપનું: કેનેડા બન્યું વધુ સરળ અને વિશ્વસનીય વિકલ્પ

વિદેશમાં અભ્યાસ બાદ સ્થાયી થવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા યુકે કરતા વધુ ઝડપી અને સરળ વિકલ્પ બની રહ્યું છે. PR, PGWP અને ઇમિગ્રેશન નિયમોની સંપૂર્ણ માહિતી વાંચો. વિદેશમાં અભ્યાસ કરીને ત્યાં જ સ્થાયી થવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે યુનાઇટેડ કિંગડમ (UK) કરતા કેનેડા વધુ આકર્ષક, સરળ અને વિશ્વસનીય વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. તાજેતરના અહેવાલો … Read more