સલમાન ખાનાએ દિલ્હી હાઈકોર્ટમાં વ્યક્તિગત અધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવતા અરજી દાખલ કરી

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનએ તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટમાં પોતાના વ્યક્તિગત અધિકારો (પર્સનલિટી રાઇટ્સ)ના ઉલ્લંઘનનો આરોપ લગાવતા અરજી દાખલ કરી છે. અરજીમાં સલમાન ખાન દ્વારા તેમના વ્યક્તિગત અધિકારોના ભંગનો દાવો કરવામાં આવ્યો છે.