અમદાવાદ: કેમિકલ વેપારી સંજય ગુપ્તા સાથે ₹18.03 કરોડની છેતરપિંડીનો આરોપ, 179 ચેક રિટર્ન અને 64 નોટિસનો જવાબ ન મળતા પોલીસ ફરિયાદ

ગુજરાતમાં IASની બદલી

સંજય ગુપ્તા સામે છેતરપિંડીનો આરોપ અમદાવાદના વટવા વિસ્તારમાં કેમિકલ વેપારી સંજય લાલજીભાઈ ગુપ્તાની કંપની સિધ્ધી વિનાયક એન્ટરપ્રાઇઝ સામે એટેક્ષ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝના માલિક ભાનુપ્રસાદ મોતીલાલ પટેલ દ્વારા ₹18.03 કરોડની છેતરપિંડી થયાનો આરોપ દાખલ થયો છે. ફરિયાદ મુજબ કરોડો રૂપિયાનું રો‑મટીરીયલ વેચાણ બાદ બાકી રકમ ચૂકવવામાં આવી નથી, આપેલા 179 ચેક બાઉન્સ થયા અને 64 નોટિસનો કોઈ … Read more