અમદાવાદ: PG ફરિયાદને લઈને પશ્ચિમ ઝોન એસ્ટેટ કચેરીમાં NSUI-યુથ કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ; બંને પક્ષે પોલીસમાં ફરિયાદ
PG ફરિયાદને લઈને NSUI-યુથ કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ 22 નવરંગપુરા વિસ્તારમાં PG સામેની ફરિયાદનો નિકાલ કરવા જતા પશ્ચિમ ઝોનની એસ્ટેટ કચેરીમાં NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરો અને કચેરીના સ્ટાફ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણની ઘટના સામે આવી છે. NSUIના પ્રદેશ પ્રવક્તા હર્ષ સોનીએ પોતાની પર હુમલો થયાનો આક્ષેપ કરી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પશ્ચિમ ઝોનના … Read more