મહારાષ્ટ્ર ચૂંટણી જીતની ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે ઉજવણી
મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામમાં મહાયુતિને ભવ્ય જીત મળતા ગુજરાત ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ઉજવણી કરી.