GIFT Cityમાં JNSGC PTA દ્વારા Fun Fiesta 2.0નું ભવ્ય આયોજન, 50થી વધુ સ્ટોલ્સ અને 4000થી વધુ લોકોની હાજરી
GIFT City ખાતે JNSGC PTA દ્વારા આયોજિત Fun Fiesta 2.0માં ખોરાક, કલા, રમતો, લાઈવ ડીજે સહિત 50થી વધુ સ્ટોલ્સ અને 4000થી વધુ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને પરિવારજનોની ઉત્સાહભરી હાજરી જોવા મળી. GIFT Cityમાં JNSGC PTA Fun Fiesta 2.0નું ભવ્ય આયોજન JNSGC PTA દ્વારા 10 જાન્યુઆરી, 2026ના રોજ GIFT City ખાતે GNLU Football Ground પર શિયાળુ કાર્નિવલ Fun Fiesta 2.0નું … Read more