ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત મકર સંક્રાંતિ નિમિત્તે ‘ગૌ સેવાના મહાપર્વ’ પર પ્રેરણાદાયક વિશેષ સંવાદનું સફળ આયોજન
GCCI દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઇસ્કોન વૃંદાવનના સંત ડૉ. કૃષ્ણ મુરારીજીએ ગૌ સેવા, વિજ્ઞાન અને આત્મનિર્ભર ભારત પર પ્રકાશ પાડ્યો મકર સંક્રાંતિ જેવા પવિત્ર પર્વને ગૌ સેવાના મહાપર્વ તરીકે ઉજવવાની ભાવનાને ઉજાગર કરતી એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક પહેલ તાજેતરમાં જોવા મળી હતી. Global Confederation of Cow Based Industries (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ” અંતર્ગત “મકર સંક્રાંતિ … Read more