ગાંધીનગરના જમિયતપુરા ખાતે રૂ.300 કરોડથી વધુના ખર્ચે વિશ્વ આંજણાધામ નિર્માણનો ભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજાયો
ગાંધીનગરના જમિયતપુરા ખાતે રૂ.300 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનારા વિશ્વ આંજણાધામના ભૂમિપૂજન સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જ્ઞાનવત્સલ સ્વામી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. 🔸 વિશ્વ આંજણાધામ નિર્માણનો ઐતિહાસિક આરંભ ગાંધીનગરના જમિયતપુરા ખાતે વિશ્વ આંજણાધામના નિર્માણનો ભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજાયો. અંદાજે રૂ.300 કરોડથી વધુના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ આ સંસ્થા આંજણા ચૌધરી સમાજ માટે શિક્ષણ, સંસ્કાર અને સંગઠનનું કેન્દ્ર … Read more