‘લાડલી બહેના યોજના બહુ મોંઘી પડી’—મધ્યપ્રદેશના CM મોહન યાદવનું નિવેદન ચર્ચામાં

લાડલી બહેના યોજના

લાડલી બહેના યોજના અંગે CM મોહન યાદવનું નિવેદન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ભોપાલના રવિન્દ્ર ભવનમાં એક કાર્યક્રમ દરમિયાન લાડલી બહેના યોજના અંગે જણાવ્યું કે આ યોજના ખૂબ જ ખર્ચાળ સાબિત થઈ છે અને મુખ્યમંત્રી બનતા વખતે તેમને તેનો અંદાજ નહોતો. તેમણે આ જવાબ એક કન્ટેન્ટ ક્રિએટરના સવાલને હળવાશથી આપ્યો. વિપક્ષી પક્ષ કોંગ્રેસે તેમના નિવેદન પર … Read more