ગુજરાતમાં દિવાળીના પર્વના કારણે 20000 કરોડ સુધીનો વેપાર થાય તેવો અંદાજ
દિવાળીના પર્વનો વેપાર નવરાત્રી બાદ હવે દિવાળીના તહેવારોનું કાઉન્ટડાઉન શરુ થયું છે. વેપારી સંગઠન કેટ (Confederation of All India Traders – CAIT) ના અનુમાન મુજબ, આ વખતની દિવાળીમાં સમગ્ર દેશમાં 7 લાખ કરોડ રૂપિયાનો વેપાર થશે. એમાંથી ગુજરાતમાં 18000 થી 20000 કરોડ અને વડોદરામાં 1000 થી 1500 કરોડ રૂપિયાના વેપારની અપેક્ષા છે. CAIT અને સ્થાનિક … Read more